Ganesh Association decided to follow guideline while celebrating Ganesh Festival 2020

પંડાલો માં એક મૂર્તિ અને એક માનસ ઉતરશે આરતી પ્રસાદ વિતરણ પણ બંધ રાખવાનો આદેશ. દરેક સોસાઈટી એક જ ગણપતિ રાખવા અપીલ છે. માટીની મૂર્તિ નું સ્થાપનની જગ્યએ જ Ganesh Visharjan કરવામાં આવે તેવી અપીલ કરાય છે. ગણેશજી ની મૂર્તિ માટી ની હોવી જોઈએ અને સાદગીથી ઉજવવામાં આવે. જો કોઈ જગ્યાએ મોટો પંડાલ હશે તો પણ નાની મૂર્તિ રાખવાની રહેશે. પંડળો એ ૨ થી ૩ ફૂટની મૂર્તિ રાખવાની રહેશે.
વધુ માહિતી માટે વીડિઓ જુઓ :
No comments:
Post a comment