Saturday, 11 July 2020

GTU વિદ્યાર્થી ઓની નવી બેઠકોમાં ૧૦ હજાર બેઠકોમાં આવ્યો ઘટાડો | ક્યારથી ચાલુ રગિસ્ટેશન

Diploma GTU વિદ્યાર્થી ઓની નવી બેઠકોમાં ૧૦ હજાર બેઠકોમાં આવ્યો ઘટાડો | ક્યારથી ચાલુ રગિસ્ટેશન |

ધોરણ 10 પછીના એન્જિન્યરિંગ ના અભ્યાસ ક્રમ માં ૧૦ હજાર બેઠકો નો ઘટાડો આવ્યો છે. તેમના ઓનલાઈન  રજિસ્ટેશન ૧૩ જુલાઈ થી ચાલુ થવાના છે. 

       કોરોના ની મહામારી ના કારણે બેંક માંથી બુક્લતે અને પિન નંબર નહિ મળે. વિદ્યાર્થી ઓને પિન વગરજ ઓનલાઈન રજિસ્ટરેશન કરવાનુ
 રહેશે. 
    
     ૧૩ જુલાઈ થી ૮ ઓગસ્ટ સુથી રજીસ્ટ્રેશન : 

કુલ ૫૬ હજાર જેટલી બેઠકો, ews ને મળવી ને ૬૪ હજાર બેઠકો રાખવામાં આવેલી છે.  વિદ્યાર્થી ઓ ને સહેલય પડે તે પતે સાયબર સેન્ટર ની સુવિધા કરવામાં આવશે. વિદ્યાર્થી ઓને પોતાના નામ , ઇમેઇલ આઇડી , મોબાઈલ નબર થી  કરવું પડશે અને મોબાઇલ નંબર આવેલ otp થી રજિસ્ટેશન થશે. 



No comments:

Post a comment