Friday, 24 July 2020

New Gujarat sarkar khedut yojana i-khedut 2020 | ખેડૂતો માટે હેંડટૂલ કીટ યોજના |

New Gujarat sarkar khedut yojana i-khedut 2020 | ખેડૂતો માટે હેંડટૂલ કીટ યોજના |

સીમાન્ત ખેડુતો/ ખેત મજુરો માટે સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના :

  • રાજ્યના ફક્ત સીમાન્ત ખેડુતો અને ખેત મજુરોને કુલ ખર્ચના ૯૦% અથવા રૂ.૧૦,૦૦૦/- (દશ હજાર) બે માંથી જે ઓછુ હોય તે.સહાય મળવાપાત્ર રહેશે. 
  •  અરજીમાં પસંદ કરેલ સાધનો અને તેની સંખ્યા અનુસાર ખરીદી કરવાની રહેશે>
  •  (સાધનો: સાઇન્થ, સીડ ડીબલર, વ્હીલ હો (સીંગલ વ્હીલ)-કીટસ સાથે, ઓટોમેટીક ઓરણી (એક હાર), વ્હીલ-બરો, ફ્રુટ કેચર (વેડો), ફ્રુટ કટર, સી કટર, વેજીટેબલ પ્લાન્ટર, પેડી વિડર, પેડી પેડલ થ્રેસર, કોઇતા, સુગરકેન બડ કટર, પ્રુનીંગ શો, અનવીલટ્રી બ્રાન્ચ લુપર, એડજસ્ટેબલ ટ્રી લુપર, વ્હીલહો (ડબલ વ્હીલ)-કીટસ સાથે, મેન્યુઅલ પેડી સીડર).
(સાધનો: સાઇન્થ, સીડ ડીબલર, વ્હીલ હો (સીંગલ વ્હીલ)-કીટસ સાથે, ઓટોમેટીક ઓરણી (એક હાર), વ્હીલ-બરો, ફ્રુટ કેચર (વેડો), ફ્રુટ કટર, સી કટર, વેજીટેબલ પ્લાન્ટર, પેડી વિડર, પેડી પેડલ થ્રેસર, કોઇતા, સુગરકેન બડ કટર, પ્રુનીંગ શો, અનવીલટ્રી બ્રાન્ચ લુપર, એડજસ્ટેબલ ટ્રી લુપર, વ્હીલહો (ડબલ વ્હીલ)-કીટસ સાથે, મેન્યુઅલ પેડી સીડર).

અરજી કરવાની છેલ્લી તારીખ : 31/08/2020

documents :
  •  સીમાન્ત ખેડૂતો માટે ૮-અની નકલ
  •  ખેત મજૂર હોવા અંગેનું તલાટીનો દાખલો અથવા �મ અને રોજગાર િવભાગનું �માણપ�/ઓળખ કાડર્ની નકલ
  • “સ્માટર્ હેન્ડ ટુલ્સ કીટ”ની યાદી પૈકી અરજદારની પસંદગી મુજબના સાધનોની યાદી.
  •   આધાર કાડર્નો નંબરઃ
  •  રેશન કાડર્ની નકલ (ખેત મજુર માટે)
  •   સંયુકત ખાતેદાર ખેડૂત/ ખેત મુજરના કીસ્સામાં કુંટુંબના સભ્યોનું સંમિત પત્રક

હેન્ડટુલ કયાંથી મેળવશો ?
 યોજનાની શરતોને આિધન મંજુરી બાદ આપના તાલુકામાં આપ ગુજરાત એ ો ઇન્ડસ્ ીઝ
  કોપ રેશન લી, ગાંધીનગરે િનયત કરેલ તેઓના એ ી બીઝનેસ સેન્ટર/એ ી સ વસ સેન્ટર ખાતેથી આપ    હેન્ડટુલ કીટ એટસોસર્ એટલે કે સહાયની રકમ સીધી જ બીલમાં કપાત કરી અને લાભાથ ના િહસ્સાની ૧૦ ટકા રકમ ભય થી સરતાથી મેળવી શકો છો.

How to Apply :
  1. મારા મોબાઇલ માં i khedut ની વેબસાઇટ ઓપન કરો  click here 
  2. ત્યાર બાદ તેમાં ખેતી વાડી ની યોજના પર ક્લિક કરો.
  3. ત્યાર બાદ નીચે જાસો ત્યારે અરજી કરો બતાશે તેના પર ક્લિક કરો 
  4. "નવી અરજી કરો" બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
  5. . અરજીમાં સુધારા વધારા માટે "અરજી અપડેટ કરો" બટન ઉપર ક્લીક કરો.
  6.  અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.
  7.  કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ આઉટ લો.
  8. ૫. અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે અરજી કર્યા તારીખથી દિન સાત(૭)માં રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર "અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ" મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં "અન્ય ડોક્યુમેન્ટ અપલોડ" મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ નહિ.








No comments:

Post a comment