Wednesday, 29 July 2020

Orbit Bearing India PVT.LTD Requirement | ઓરબીટ બેરીંગ ઇન્ડિયા ભરતી મેળો 2020 |

Orbit Bearing India PVT.LTD Requirement | ઓરબીટ બેરીંગ ઇન્ડિયા ભરતી મેળો 2020 |
ઓરબીટ બેરીંગ ઇન્ડિયા ,મેટોડા રાજકોટ પ્લાન્ટ માટે ભરતી :

  • ITI ફીટર /ટર્નર / મસીનિષ્ટ માટેની ભરતી છે.
  • માસિક ગ્રોસ પગાર રૂ ૧૨૦૦૦ થી વધુ 
  • વાર્ષિક બોનસ + ગ્રેજુઇટી + હક્ક રજા 
એપ્રેન્ટીસ માટે સ્ટાયપેન્ડ  ૧૦,૫૦૦ (પ્રતિમાસ) થયેલ પૂર્ણ થયા બાદ ૧૦૦% કંપની માં નોકરી

                                         interview  

તારીખ : 27/07/2020 થી ૦૨/08/૨૦૨૦
સમય : સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ 
સ્થળ : ઓરબીટ બેરીંગ ઇન્ડિયા પ્રા.લી. જી.આઈ.ડી સી. ,કાલાવડ  રોડ ,રાજકોટ 

જરૂરી ડોક્યુમેન્ટ :

  • ઉમેદવારો એ તેમનો બાયોડેટા / આધારકાર્ડ / માર્કશીટ સાથે લયને રૂબરૂ મળવું
સિલેક્ટ થયેલા વિદ્યાર્થી ને જોઈનીંગ કરવાનું રહેશે 

E mail દ્વારા પણ અરજી મોકલી શકો છો :hr@orbitbearings.com


 

No comments:

Post a comment