Sunday, 19 July 2020

Rajkot Municipal Corporation (RMC) Recruitment for Apprentice Posts 2020 | રાજકોટ મહાનગર પાલિકામાં ભરતી આઈ.ટી.આઈ પાસ માટે |

Rajkot Municipal Corporation (RMC) Recruitment for Apprentice Posts 2020  

 | રાજકોટ મહાનગર પાલિકામાં ભરતી આઈ.ટી.આઈ પાસ માટે |

How to Apply :
                                            રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો લાઇન અરજી કરી શકે છે તેની વેબસાઇટ દ્વારા. (વધુ વિગતો: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો)  click here

 ફોર્મ ભરવા માટે ની છેલ્લી તારીખ : 24/07/2020

ઓનલાઇન અરજી કરવામાટે નીચેની વિગતો ધ્યાનમાં લેવી.
  • ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલાં ભરતી ને લગત માહીતી અને સૂચનાઓ પુરી કાળજી પુર્વક વાંચી લેવાની રહેશે.
  • ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો ૧૫કે.બી. (105 X 145) અને સીગનેચર ૧૫ કે.બી. (215 X 80) સાઇઝથી વધે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
ઓનલાઇન અરજી કરવામાટેનાં સ્ટેપ:-
  • પ્રથમ અરજદારે ઓન લાઇન અરજીમાં પોતાની સંપુર્ણ વિગત સેવ કરવાની રહેશે. આમ કરવાથી અરજદારની અરજીનો રેફરન્સ નંબર જનરેટ થશે જે અરજદારે યાદ રાખવાનો રહેશે.
  • રેફરન્સ નંબરનો ઉપયોગ કરી અરજદારે પોતાનો સ્કેન કરેલ ફોટોગ્રાફ તેમજ સીગ્નેચર અપલોડ કરવાનો રહેશે.
  • ઉમેદવારે અરજી સેવ કર્યા બાદ તેને કનફર્મ કરવાની રહેશે. ત્યાર બાદ જ અરજી માન્ય ગણાશે અને ઓનલાઈન પેમેંટ કરી શકશે
  • રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ફી પેમેંટમાં જઈ, તમારો એપ્લીકેશન નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ સર્ચ પર ક્લીક કરવુ. જેથી ફી પેમેન્ટ ગેટ- વે પરથી માત્ર ઓનલાઈન પેમેંટ કરી શકશે. અને ઓન લાઈન પેમેંટ થયા બાદ તુરત્ત એપ્લીકેશનની પ્રીન્ટ કાઢી શકાશે.

No comments:

Post a comment